Posts

Showing posts from November, 2023

✨"જનસેવા એજ પ્રભુસેવા" ને પોતાનું જીવનમંત્ર બનાવનાર માનવતા પ્રેમી માણસ.✨

Image
                    " સેવા ધરમ ની ઉજળી પરંપરા " થોડા દિવસ પહેલા એક સરસ મજાની ભેટ આવી.આ ભેટ માં પૂજ્ય જલારામ બાપાનું પોકેટ ટેમ્પલ હતું.હું મારા મોટા ભાગના લેખો મારા જીવનના અનુભવો ને આધારે લખતી હોવ છું.આજે આ પૉકેટ ટેમ્પલ જોઈને જલારામ બાપા વિશે થોડું લખવાનું મન થયું.ત્યાં કુદરત નો અનોખો સંયોગ રચાયો આજે એમની જન્મજયંતી પણ છે.પૂજ્ય જલારામ બાપા ને કોઈ એક જ જ્ઞાતિ ના સંત તરીકે ગૌરવ ન લેતા સમગ્ર સોરઠની અને એનાથી વિશેષ જગતની સંત પરંપરા ને ઉજળી કરનાર ને એમની જન્મ જયંતિ પર સ્મરણાંજલિ.🙏 રામકૃષ્ણ પરહંસે માયા અને દયા વચ્ચેનો સૂક્ષ્મ ભેદ સમજાવ્યો છે.માયા એટલે બધા સગા વહાલા પ્રત્યેનું ખેંચાણ.તેમજ જનસેવા એજ પ્રભુસેવા ની ભાવના એટલે દયા. ભક્તિ એ બતાવવાની નહિ પણ અનુભવવાની બાબત છે. સંસારમાં રહીને જેમણે ભક્તિનો કઠિન માર્ગ પસંદ કર્યો હતો આ સંતો માં સ્વાતિ નક્ષત્ર જેવું ઉજળું નામ એ સંત જલારામ બાપાનું લેવાય છે.રાજકોટ થી થોડા કિલોમીટરના અંતરે આવેલું નાનકડું ગામ વીરપુર આજે જલારામ બાપાને કારણે દેશ વિદેશમાં જાણીતું બન્યું છે. ~પરિચય~   ...

दिलो की दास्तां ♥️

                            ✨ दिलो की दास्तां ✨                    " दो पल की कहानी आज फिरसे,                            दहलीज पर आई है,                      दिलो की दास्तां के पन्ने खुले है!                  बरसो की बैचेनीयां जो बंध थी किताबों में,                       उनकी महक आज फिरसे आई है,                        दिलो की दास्तां के पन्ने खुले है!                         सदियों पुराने देखे हुए ख्वाब,                          आज सुर्खियों में आए है,     ...