યુવાનોને એક સંદેશ: મોડર્ન પ્રેમ
✨👉 સમગ્ર સમાજના યુવાનોને એક સંદેશ 👈 ✨ " મોડર્ન પ્રેમ" : એક ઘાતક વિષ "So cool " કહેવાતા આજના સમયના પ્રેમ ને સામાજીક દૂષણ કહીએ તો એમાં જરાય અતિશયોક્તિ નથી!! આ વિષય પર લખવાનો મારો હેતુ એક જ છે કે,ઘણા સમયથી પ્રેમ એ યુવાનો અને કિશોરો માટે એક ઘાતક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે! દેશનું ભવિષ્ય,દેશના વિકાસનો પાયો એ યુવાનો છે.યુવાન એ દેશની સંપત્તિ છે, એમની શક્તિઓને યોગ્ય માર્ગે વાળીને આપને સમગ્ર સમાજના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ને સુધારી શકીએ છીએ.એ યુવાનો પછી આપણા પાટીદાર સમાજના હોય કે કોઈ પણ સમાજના!પણ આજના આધુનિક અને સોશિયલ મીડિયાના યુગમાં યુવાનો લક્ષ્યભિમુખ બનવાને બદલે લક્ષ્ય થી વિમુખ જઈ રહ્યા છે. ચેટ,મેસેજ એ કોઈ ખોટી વસ્તુ નથી પણ એનો સમયની પાબંધી વિના ઉપયોગ એ વ્યક્તિત્વના વિનાશ કાળ તરફ લઈ જાય છે. "પ્રેમ" એ ખૂબ જ પવિત્ર બંધન છે,પણ આજે લોકો માત્ર 2 દિવસની ચે...