"ત્યાગપત્ર" ઉપન્યાસ નું મૂલ્યાંકન: મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી
અનુક્રમણિકા 1 ) નવલકથા એટલે શું? 2) નવલકથાકાર જૈનેન્દ્રકુમાર જૈન નો પરિચય 3)"ત્યાગ પત્ર" નવલકથાનો કથાસાર 4) "ત્યાગપત્ર" ના પાત્રોનો પરિચય 5) "ત્યાગપત્ર" અને મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણ 6) મનોવૈજ્ઞાનિક મેસ્લોનો જરૂરીયાતનો સિદ્ધાંત અને "ત્યાગપત્ર" 7) તાત્વિક મૂલ્યાંકન 8) વિજ્ઞાનનું એક સ્વરૂપ: નિયતિવાદ 9) "ત્યાગપત્ર" માંથી મળતો સંદેશ 10) સંદર્ભ સાહિત્ય 1) નવલકથા એટલે શું? સાહિત્ય શબ્દનો સાચો અર્થ સાથે હોવાનો ભાવ છે. નવલકથા એક સાહિત્ય છે. "ત્યાગપત્ર" એ એક લઘુ નવલિકા છે. જેને વાર્તા કહી શકાય નહીં. અંગ્રેજી ભાષામાં નવલકથાનો અર્થ: અંગ્રેજીમાં નવલકથા માટે...